બજાર » સમાચાર » કંપની સમાચાર

હોન્ડાએ અમેઝ સેડાન લોન્ચ કરી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

હોન્ડાએ ભારતમાં નવી જનરેશન 2018 અમેઝ સેડાન લોન્ચ કરી દીધી છે. કંપનની કારની શરુઆતની કિંમત 5.59 લાખ રાખવામાં આવી છે. કારમાં નવી ડિઝાઈનને હેન્ડલેમ્પ કલ્સસ્ટર અને LED પોઝિશન લાઈટ આપવામાં આવી છે. કારની કેબિન સ્પેસને વધારવા માટે હોન્ડાએ નવી અમેઝ સેડાનને વ્હીલબેઝને 65 mm વધારી દીધી છે.