બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં સારા પ્રોફીટની આશા: વૅરોક એન્જીનિયરિંગ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

વૅરોક એન્જીનિયરિંગના સીએફઓ, ટી શ્રીનિવાસનનું રહેવુ છે કે માર્કેટમાં ઘણો દબાણ જોવા મળી રહ્યો છે. અમારી કંપનીના પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. કંપનીમાં માર્જિનમાં સુધારો થયો છે. ભારતમાં ઘણી કંપનીઓ સાથે અમારી કંપની બિઝનેસ કરે છે. ચાઇના સૈથી મોટી કંપની છે ઓટો મોટેક કંપની માંથી એક કંપની છે. અમારી કંપનીમાં નવા પ્રોજેક્ટ લાવવા પર ફોકસ છે. આવનારા સમયમાં સારા પ્રોફીટની આશા છે.