બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા વર્ષમાં સારી રિકવરીની આશા: રિલાયન્સ સિક્યોરિટીઝ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ સિક્યોરિટીઝના હૅડ ઑફ સ્ટ્રેટજી, બિનોદ મોદીનું કહેવું છે કે દક્ષિણ ભારતમાં સિમેન્ટના ભાવ વધવાનું અનુમાન છે. દક્ષિણ ભારતમાં રૂપિયા 25-10 પ્રતિ બેગ પર ભાવ વધવાનું અનુમાન છે. ઇન્ડસ્ટ્રીઝના માગમાં રિકવરી જોવા મળી છે. ભાવ થોડા વધ્યા પરંતુ વધુ તેજીની અપેક્ષા છે. દરેક જગ્યા પર મજબૂત માંગ રિકવરી જોવા મળી છે. સમગ્ર ભારતમાં મામૂલી ભાવ વધારો થયો છે. ઇન્ડસ્ટ્રીઝમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. આવનારા વર્ષોમાં પ્રાઇઝમાં વધારો કરવામાં આનશે છે. સિમેન્ટ સેક્ટરમાં ડિમાન્ડ વધી રહી છે. ગયા વર્ષે પ્રોઇઝમાં ઘટ્યો હતો. આવનારા ક્વાર્ટરમાં