બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારા પરિણામની આશા: ગલ્ફ ઓઇલ લુબ્રીકન્ટ્સ

ના રોજ પ્રકાશિત Thu, 18, 2020 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

ગલ્ફ ઓઇલ લુબ્રીકન્ટ્સના એમડી, રવિ ચાવલાનું કહેવુ છે કે અમારી કંપનીને લોકડાઉનની અસર જોવા મળી છે. અમારી કંપનીમાં 6 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. અમારી કંપની માર્કેટથી આગળ ટ્રેડ કરે છે. અમારી પીએટી પણ પૂરા વર્ષેમાં 200 કરોડ પહેલી વાર પાર કર્યું છે. છેલ્લા 5 દિવસમાં સેલ્સ પર અસર જોવા મળી છે. માર્કેટ પણ ધીમે ધીમે ખુલાય રહ્યું છે. જૂનમાં બિઝનેસ સારબ ગ્રોથ કરી રહ્યું છે.