બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં સુધારાની આશા: એચપીસીએલ

ના રોજ પ્રકાશિત Wed, 17, 2020 પર 13:36  |  સ્ત્રોત : CNBC-Bajar

એચપીસીએલના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર, મુકેશ કુમાર સુરાનાનું કહેવુ છે કે મોટા ભાગે માગમાં રિકવરી આવતી જોઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ડિમાન્ડમાં લોકડાઉનને કારણે 30 ટકા સુધી થઇ ગઇ હતી. ધીરે ધીરે લોકડાઉન ખુલવા લાગ્યું તેવું ડિમાન્ડમાં વદારો થવા લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડમાં વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ-ડીઝલમાં 85 ટકાની રિકવરી જોવા મળી છે. ફ્લાઇટની સેવાઓ બંધ હતી એના કારણે ડિમાન્ડમાં 10 ટકા સુધી ઘટી ગઇ હતી. જૂનમાં ફ્લાઇટ ફ્યૂલની ડિમાન્ડમાં 30 ટકા સુધી રિકવરી જોવા મળી રહી છે. આવનારા ક્વાર્ટરમાં સારી ગ્રોથ અને ડિમાન્ડમાં સુધારાની આશા છે.