બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં સારા ગ્રોથની આશા: હેસ્ટર બાયૉસાયન્સ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2020 પર 13:35  |  સ્ત્રોત : CNBC-Bajar

હેસ્ટર બાયૉસાયન્સના સીઈઓ અને એમડી, રાજીવ ગાંધીનું કહેવુ છે કે નાણાં મંત્રીએ રસી માટે 13,343 કરોડ રૂપિયાની ફરી ફાળવણી કરી છે. ભારતમાં લાઈવ સ્ટોકની રસી માટે ફાળવણી કરી છે. પગ અને મોંના રોગને સંપૂર્ણ નાબૂદ કરવા માટેની રસી છે. અમારી કંપની બ્રુસેલા વેક્સીન બનાવે છે. જોઇ તો અમારી કંપની ઘણા દેસોમાં બ્રુસેલા વેક્સીન સપ્લાય કરીએ છે.


રાજીવ ગાંધીનું કહેવુ છે કે બ્રુસેલા વેક્સીનના અમારા શૅર 60-70 ટકા જેટલા છે. બધા દૂધ આપનારી ગાયોને બ્રુસેલા વેક્સીનનું સપ્લાય કરે તો અમારી બ્રુસેલા વેક્સીનનું સેલ્સ 3-4 ગણુ વધી શકે છે. અને ટોપ લોઇન પણ 50 કરોડ રૂપિયાથી વધી શકે છે.


રાજીવ ગાંધીનું કહેવુ છે કે અમારી કંપનીમાં નવી વેક્સીન બનાવી રહી છે. આ વર્ષના અન્તીમ સુધીમાં પ્રાણીઓ માટે વેક્સીન બનાવી લેશું. મનવીઓના પર ટ્રાયલ માંટે એક વર્ષ સુધી લાગી શકે છે. આવનારા 3-4 મહિનામાં નક્કી કરવામાં આવશે કે રોકાણની તક બની શકે છે કે નહીં.