બજાર » સમાચાર » કંપની સમાચાર

2019ના વર્ષમાં 20% સુધી ગ્રોથની આશા

ના રોજ પ્રકાશિત Fri, 05, 2018 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

રિકો ઑટોના અમડી અરવિંદ કપૂરનું કહેવુ છે કે અમારી કંપનીમાં મેટલ ઓટો પાટર્સ બનાવવાનું કામ કરે છે. અમારી કંપની સ્થાનિક અને ગ્લોબલ ઓટો કંપનીઓને પાટર્સ સપ્લાઇ કરવાનું કામ કરી રહી છે. કંપનીમાં ટૂ વ્હીલર્સમાં હીરો, હોન્ડા અને બજાજ કંપનીના ક્લાઇન્ટ્સ પણ છે.


અરવિંદ કપૂરનું કહેવુ છે કે કંપનીમાં મારૂતિ, વોલ્વો, ફોર્ડ, ટાટા બીએમડૂલ્યૂ અને જેગુઆરમાં કસ્ટપર પણ જોવા મળી રહ્યા છે. 6 મહિનામાં કંપનીના શૅરમાં 100%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. સિંગોપોરની અલ્ટ્રા ફાયરવુડ સાથે કરાર કરી રહ્યા છે. અલ્ટ્રા ફાયરવુડ સાથે ઇલેક્ટ્રિક કાર માટે કરાર કર્યું છે. ટૂ વ્હીલર્સમાં સારી ડિમાન્ડમાં જોવા મળી રહ્યું છે.


અરવિંદ કપૂરનું કહેવુ છે કે હજી ત્રણ મહિના સોરા ગ્રો ઝોથ જોવા મળી શકે છે. કંપનીના એક્સપોર્ટમાં પણ સારી તેજી જોવા મળી છે. કંપનીમાં ઓર્ડર બુક 12-13%ની ગ્રોથ જોવા મળી રહી છે. આવનારા 2019ના વર્ષમાં 20% સુધી ગ્રોથની આશા છે. જીએસટીના કારણે કંપનીમાં સારો પ્રોફીટ જોવા મળી રહ્યો છે.