બજાર » સમાચાર » કંપની સમાચાર

માર્જિન્સ ઇનલાઇન રહેવાની આશા: ટીમલીઝ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ટીમલીઝના સીએફઓ, રવી વિશ્વનાથનું કહેવુ છે કે ઓટો સેક્ટરમાં હજુ પડકાર યથાવત છે. તેના માટે હજુ જરૂરી પગલાઓ લેવાનો બાકી છે. માર્જિન્સ ઇનલાઇન રહેવાની આશા છે. H1 કરતા માર્જિન્સમાં થોડા સુધારની આશા છે. કંપનીની આવકમાં સ્થિર ગ્રોથ થવાની આશા છે.