બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં ગ્રોથ વધવાની આશા: રાઇટ્સ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 13:40  |  સ્ત્રોત : CNBC-Bajar

રાઇટ્સના સીએમડી, રાજીવ મેહરોત્રાનું કહેવુ છે કે કંપનીનું નામ રેલ ઇન્ડિયા ટેક્નિકલ એન્ડ ઇકોનૉમિક સર્વિસિસ છે. કંપનીમાં ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રા, રિલેટેડ કરીએ છે. અમારી કંપનીમાં ટેક્નોલૉજીમાં કાર્યરત છે. કંપનીમાં છેલ્લા 5 વર્ષમાં CAGR માં 9 ટકાનો વધારો જોવા મળ્યો છે.


રાજીવ મેહરોત્રાનું કહેવુ છે કે કંપનીમાં 20 જૂન-22 જૂન સુધી આઈપીઓ ખુલશે. કંપનીની ફેસ વેલ્યૂ રૂપિયા 10 પ્રતિ શૅર રાખી છે. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂપિયા 180-185 પ્રતિ શૅર રાખી છે. કંપનીના લોટ સાઇઝ 80 શૅર્સની છે. કંપનીમં એક લોટનું રોકાણ રૂપિયા 14,800 છે. એની ઇશ્યૂ સાઇઝ રૂપિયા 453.6 કરોડ છે. બીએસઈ/એનએસઈ પર થશે લિસ્ટ છે.


રાજીવ મેહરોત્રાનું કહેવુ છે કે સરકાર આઈપીઓ મારફત 12% હિસ્સો વેચશે. કંપનીમાં ઇન્ડિયાથી એક્સપોર્ટ પર કરે છે. કંપનીમાં રેલ પ્રોજેક્ટનું કામ કરે છે. કંપનીમાં સાએજીઆરમાં 15 ટકા થી વધી છે. કંપનીની ઓર્ડર બુક મોટી રહેવાથી કંપનીમાં ગ્રોથમાં વધારો જોવા મળવાની આશા છે.