બજાર » સમાચાર » કંપની સમાચાર

સરકાર તરફથી ઘણા પ્રોજેક્ટ મળવાની આશા: અપૉલો માઇક્રો સિસ્ટમ્સ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

અપૉલો માઇક્રો સિસ્ટમ્સના હૉલ ટાઇમ ડિરેક્ટર, સાઇ કુમારનું કહેવુ છે કે અમારી કંપની એરેસ્પેસ, ટ્રાન્સપોર્ટશ અને હોમ સિકેયોરિટી કારોબાર સાથે સંકળાયેલી છે. કંપની હૈદરાબાદમાં સ્થિત છે. કંપનીમાં ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રો મિકેનિકસ સોલ્યુશન્સમાં કાર્યરત છે. કંપનીમાં ખાસ કરીને મિસાઇલ્સ અને સબમરિનની સિસ્ટમ્સ માટે કામ કરે છે.


સાઇ કુમારનું કહેવુ છે કે અમારી કંપનીનું આઈપીઓ શુક્રવાર સુધી ખૂલશે. પ્રાઇસબેન્ડ રૂપિયા 270-275 પ્રતિ સૅર રહેશે. કંપનીમાં રૂપિયા 156 કરોડની સાઇઝ છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂપિયા 46 કરોડ ઊભા કર્યા છે. રિટેલ રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ માટે રૂપિયા 12 પ્રતિ શૅરનું ડિસ્કાઉન્ટ પણ જાહેર કરાયું છે. આવનારા સમયમાં સરકાર તરફથી પણ ઘણા પ્રોજેક્ટ મળવાની આશા છે.


સાઇ કુમારનું કહેવુ છે કે અમારી કંપનીમાં સારો ગ્રોથ વધી રહ્યો છે. કંપનીમાં 1 વર્ષમાં સારો ઘણા ઓર્ડર મળી રહ્યા છે. કંપનીમાં વર્ષ દર વર્ષમાં નવી નવી ટેક્નૉલોજી બિલ્ટી કરી રહ્યા છે. કંપનીના નાણા જે પણ નવા પ્રોજેક્ટ આવે છે એમાં ખર્ચ કરવમાં આવશે. કંપનીના માર્જીનમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે.