બજાર » સમાચાર » કંપની સમાચાર

કેવું રહેશે ટેલિકોમ માટે 5G?

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

આગળ જાણકારી લઇશું કેર રેટિંગના એશોશિયેટ ડિરેક્ટર, ગૌરવ દિક્ષિત અને વિલિયમ ઑનિલના મયુરેશ જોશી પાસેથી.


વોડાફોન આઈડિયામાં ઈન્શોલવનસી વધારે છે. કંપનીને સતત ખોટ થઈ રહી છે. કંપનીનું ટકવું ધણુ મુશ્કેલ છે.


5G સેવાઓની ટ્રાયલ માર્ચથી શરૂ-


દૂરસંચાર વિભાગે ટેલિકૉમ કંપનીઓ પાસે રિપોર્ટ માગ્યો છે. ટ્રાયલ દરમિયાન કઇ કઇ સેવાઓ કંપનીઓ આપશે. હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સાથે મશીન ટૂ મશીન કમ્યૂનિકેશન શક્ય છે. આવનારા સપ્તાહ કંપનીઓ સાથે બેઠક પણ બોલાવી છે. 4 કંપનીઓએ 5G ટ્રાયલ માટે અરજી આપી છે. એરટેલ, વોડાફોન આઇડિયા, જિયો, BSNLએ અરજી આપી છે.


ટેલિકોમ કંપનીઓને જલ્દી AGRની ચુકવણી કરવી પડશે. ટેલિકોમ કંપનીઓને ફેબ્રુઆરી અંત સુધી ચુકવણી કરવી પડશે. DoT કરી રહ્યુ છે કંપનીઓને સેલ્ફ એસેસમેન્ટનું મિલાન છે. Tata Teleએ હાલમાં રૂપિયા 2,197 કરોડની ચૂકવણી કરી છે. DoT પ્રમાણે Tata Teleની રૂપિયા 14,382 કરોડની દેણદારી છે.


જલ્દી કરવી પડશે ચૂકવણી-


ટેલિકોમ કંપનીઓએ ફેબ્રુઆરી અંત સુધીમાં ચુકવણી કરવી પડશે. કંપનીઓના એસેસમેન્ટનું DoTની માગથી અલગ થઇ શકે છે. Tata Tele પ્રમાણે હવે તેમની કોઇ દેણદારી નથી બનતી. સરકાર Tata Teleના દાવાની તપાસ કરી રહ્યુ છે. Tata Teleને ફરી નોટિસ સરકાર મોકલશે. તમામ પ્રક્રિયામાં 10-15 દિવસનો સમય લાગશે.


બાકી કંપનીઓને સેલ્ફ એસસમેન્ટના મિલાનમાં સમય લાગશે. વોડાફોનનો દાવો તેમની દેણદારી માત્ર રૂપિયા 7,000 કરોડની છે. આવામાં કંપનીઓની સાથે કાર્યવાહી કરવા માટે સમયની જરૂરી છે. સુપ્રિમ કોર્ટે 17 માર્ચ સુધી આદેશનું અનુપાલન માંગ્યુ છે.