બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્વાર્ટર 2-3માં આઈબીબીમાં થોડી નરમાશ રહી શકે: વિનતી ઑર્ગેનિક્સ

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

વિનતી ઑર્ગેનિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વિનતી સરાફ મુતરેજાનું કહેવુ છે કે એટીબીએસ કરોબારમાં જોરદાર ગ્રોથ જોવા મળી રહી છે. સૌથી નજીકની હરિફ કંપનીએ માર્કેટ માંથી પીછેહઠ કરતાં રહાત મળી છે. 3 સેગ્મેન્ટ્સ આઈબીબી, આઈબી અને એટીબીએસ મારફત 88-90 ટકા જેટલા આવક મળી છે. આ 3 સેગ્મેન્ટ્સમાં કંપની માર્કેટ લીડર થઇ ગઇ છે.


વિનતી સરાફ મુતરેજાનું કહેવુ છે કે આઈબીબી આઈબી, અને એટીબીએસ ફાર્મા પ્રોડક્ટ્સના ઇત્પાદનમાં ઉપયોગી થતા કેમિકલ્સ છે. આઈબીબીમાં 65 ટકા અને એટીબીએસમાં 45 ટકા જેટલો કંપનીનો માર્કેટ શૅર છે. આઈબીમાં 70 ટકા જેયલું માર્કેટ શૅર છે. કંપનીની 65-70 ટકા જેટલી આવક નિકાસથી થાય છે. ક્વાર્ટર 2-3માં આઈબીબી કારોબારમાં થોડી નરમાશ રહી શકે છે, ક્વાર્ટર 4માં રિકવરી આવશે.


વિનતી સરાફ મુતરેજાનું કહેવુ છે કે IBuprofenમાં 10 ટકાવી વર્ષિક ગ્રોથ દેખાય એવી શક્યતા જોઇએ છીએ. IBuprofenના ભાવ ડિમાન્ડ સામે સપ્લાઇ ઓછી હોલાથી વધ્યા છે. પ્લાન્ટ ફરી શરૂ થતાં આઈબીબી, IBuprofenમાં ખાસ કોઇ નેગેટિવ અસર નહીં.