બજાર » સમાચાર » કંપની સમાચાર

ICICI Bank WhatsApp Banking: icici Bankએ શરૂ કરી ખાસ સર્વિસ, મળશે WhatsApp પર આ સુવિધા

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 19:14  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં કોહરમ મચ્યો છે. દુનિયાના ઘણા દેશોથી સસે પીડિત છે. ભારતમાં કોરોનાને કારણે લોકડાઉનની ઘષણા પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કોઈને પણ ઘરથી બહાર જાવાની ના પાડી છે. તો ઑફિસના કામ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ઑફિસના કામકાજમાં પણ પરિવર્તન થઇ ગયો છે. બેન્કિંગ સેક્ટરના લોકડાઉનની કારણે કામકાજના સમયમાં બદલાવ કર્યો છે. લોકડાઉન વચ્ચે આઈસીઆઈસીઆઈ બેન્કે તેના રિટેલ ગ્રાહકોને બેન્કથી સંબંધિત તમામ સુવિધાઓને WhatsApp પર આપવાની સુવિધા શરૂ કરી છે.


બેન્કની આ સુવિધાના કરણે WhatsApp પર સેવિંગ અકાઉન્ટ બેલેન્સના છેલ્લા 3 ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડ લિમિટથી લઇને પ્રી અપ્રૂવ્ડ લોન સુધી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. સાથે જ તમે આઈસીઆઈસીઆઈ WhatsApp બેન્કિંગ સર્વિસથી ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ બ્લૉક અશવા અનબ્લૉક પણ કરી શકાય છે. એના સિવાય તેમે તમારા આસપાસના ત્રણ આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમ અને બ્રાન્ચોથી પણ પ્રાપ્ત કરી શકો છો.


આઈસીઆઈસીઆઈ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુપ બગચીએ જણાવ્યું હતું કે અમારો પ્રયાસ રહે છે કે અમે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપી શકે છે. અમે icicistack શરૂ કરી છે. હવે અમે WhatsApp પરઆ સર્વિસને શરૂ કરવી છે. આ દુનિયામાં સૌથી ઝડપી મેસેજ મોકલવામાં પણ એક છે. અમેરી રિટલ ગ્રાહક વગર કોઇ પણ બ્રાન્ચમાં આ સુવિધાનો લાભ લઇ શકો છો. આ સેવા સંપૂર્ણ પણે સલામત છે.


કોણે મળશે સર્વિંસ


કોઇ પણ આઈસીઆઈસીઆઈ બેન્ક સેવિંગ એકાઉન્ટનો ગ્રાહક જે WhatsApp પર છે. આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. સાથે જ બેન્ક ફક્ત ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો આ સર્વિસનો ઉપયોગ કાર્ડને વ્લોક અથવા અનબ્લોક કરવા માટે ઉપયોગ કરી શકે છે. જો આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્રોહક નથી તો પણ આસપાસના સેક્ટરમાં બ્રાન્ચ અને એટીએમનું સ્થળ જાણવા માટે આ સર્વિસનો ઉપયોગ ખરી શકો છો


WhatsApp પર icici Bank સર્વિસ કેવી રીતે કરવી શરૂ


સૌથી પહેલા ગ્રાહકોએ આઈસીઆઈસીઆઈ બેન્કના વેરિફાઇડ whatsapp પ્રોફાઇલ નંબર 9324953001 ને તેમારા મોબાઇલમાં સેવ કરવા પડશે. ત્યાર બાદ તમારા નંબરથી આ whatsapp નંબર પર <Hi> લખીને મેસેજ કરવું પડશે. તમોરા મોંબાઇ નંબર બેન્ક સાથે રજિસ્ટર્ડ હોવો જોઇએ. ત્યાર બાદ બેન્ક આ પ્લેટફૉર્મ પર હાજર સુવિધાઓની જાણકારી આપવાની શરૂ કરી દેશે.


ત્યાર બાદ તમાને જે સુવિધા વિશે જાણકારી જોઈએ છે તે ટાઇપ કરીને મેસેજ કરવો પડશે. જેમ કે <Blance>, <Block>, <limit> વગેરે.