બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડીબીઆઈ બેન્ક: 3 ડિસેમ્બરે એલઆઈસીનો ઓપન ઓફર

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:45  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈડીબીઆઈ બેન્કમાં ભાગીદારી ખરીદવા માટે 3 ડિસેમ્બરે એલઆઈસી ઓપન ઓફર લાવશે. 3 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી આ ઓપન ઓફર ખુલ્લી રહેશે. એલઆઈસી દ્વારા આઈડીબીઆઈ બેન્કમાં 26 ટકા ભાગીદારી ખરીદવા માટે આ ઓપન ઓફર લાવવામાં આવી રહી છે.