બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડીબીઆઈ બેન્ક: લેણાં વસુલવા એગ્રી કૉમોડીટી વેચશે

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:53  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈડીબીઆઈ બેન્ક લેણદારો પાસેથી બાકી લેણાં વસુલવા કેટલીક એગ્રિ કૉમોડીટી વેચશે. બાકી લેણાં વસુલવા માટે 595 ટન ગુવાર, 1 હજાર ટન એરંડા વેચશે. બેન્ક આવતીકાલે ગુવાર અને એરંડાનું વેચાણ કરશે.