બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડીબીઆઈ બેન્ક, ફેડરલ લાઇફનું હિસ્સો નહીં વેચશે

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈડીબીઆઈ બેન્ક, ફેડરલ લાઇફમાં હિસ્સો વેચવાનો પ્રસ્તાવ પરત લેવાઇ શકે છે. નેટવર્ક 18ના સૂત્રોને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આઈઆરડીએએ આઈડીબીઆઈ ફેડરલ લાઇફમાં હિસ્સો વેચવાના પ્રસ્તાવ પર સ્પષ્ટતા માગી છે.


તમને જણાવી દઇએ કે આઈડીબીઆઈ બેન્ક અને ફેડરલ બેન્કે આઈડીબીઆઈ ફેડરલ લાઇફમાં હિસ્સો વેચવા માટે બોલી મગાવી હતી. સૂત્રો પ્રમાણે એલઆઈસી ડીલના કારણે આઈડીબીઆઈ ફેડરલ લાઇફના વિનિવેશ પ્રસ્તાવને પરત લેવાઇ શકે છે.