બજાર » સમાચાર » કંપની સમાચાર

યસ બેન્ક પર આઈડીએફસીનો મત

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 16:32  |  સ્ત્રોત : CNBC-Bajar

યસ બેન્ક પર આઈડીએફસી સિક્યોરીટીઝે કહ્યું છે કે, આરબીઆઈ દ્વારા અતિરિક્ત ડિરેક્ટરની નિમણૂક બેન્ક માટે નેગેટિવ છે. સામાન્ય રીતે ડિપોઝીટર્સના હિતાર્થે નબળી બેન્કોમાં અતિરિક્ત ડિરેક્ટરની નિમણૂક કરાય છે. તેણે અંડરપર્ફોમ રેટિંગ યથાવત રાખીને લક્ષ્યાંક રૂપિયા 135નો આપ્યો છે.