બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈએફસીઆઈ: સીબીઆઈ ચાર્જશીટની બાદ શેર ઘટ્યો

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈન્ફ્રાસ્ટ્રકચર માટે દેવું ઉપ્લબ્ધ કરાવવાવાળી સરકારી કંપની આઈએફસીઆઈ એનપીએ ઘટાડવાની તૈયારીમાં છે. કંપનીએ 12,340 કરોડની 22 નોન પર્ફોમીંગ એસેટ વેચવા માટે બોલીઓ મંગાવી છે. આઈએફસીઆઈએ 27 ડિસેમ્બરે આ એનપીએ માટે બોલીઓ મંગાવી છે.