બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં એક્સપોર્ટમાં સુધારો: અતુલ ઓટો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

અતુલ ઓટોના ફાઇનાન્સ પ્રેસિડન્ટ જીતેન્દ્ર અઢિયાનું કહેવુ છે કે અમારી કંપનીમાં જે અનુમાન કર્યા હતા અના કરતા 6-7 ટકાનો ગ્રોથ ઘરેલુ બજારમાં જોવા મળ્યું છે. આગળ પણ સારા પ્રોફીટ અને ગ્રોથમાં સુધારો જોવા મળી શકશે. ક્વાર્ટર 1 ના પરિણામમાં ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. વરસાદ સારો થશે તો રિટલ મોંઘવારીમાં સુધારો જોવા મળશે. આવનારા સમયમાં કંપનીમાં એક્સપોર્ટમાં પણ સુધારો જોવા મળી શકે છે. હાલમાં અતુલ ગ્રીન માટે કોઇ પણ માહિતી નથી.