બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણકીય વર્ષ 2019માં 15-20%ની ગ્રોથની આશા: કાવેરી સીડ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 11:08  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં કાવેરી સીડનો નફો 53% વધીને 5.4 કરોડ રૂપિયાની થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં પણ કાવેરી સીડનો નફો 3.5 કરોડ રૂપિયા રહ્યા હતા.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં કાવેરી સીડની આવક 4% વધીને 70.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં કાવેરી સીડની આવક 67.9 કરોડ રૂપિયા રહ્યા હતી.


વર્ષ દર વર્ષ આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કાવેરી સીડના એબિટડા 3.4 કરોડ રૂપિયાથી વધીને 9.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કાવેરી સીડના એબિટડા માર્જિન 5% થી વધીને 13.7% રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાત કરતા કાવેરી સીડ્સના સીએફઓ, જી વિજય કુમારે કહ્યું કે કંપનીમાં ટોપલાઇનમાં 4% અને બોટમલાઇનમાં 53% નું ગ્રોથ જોવા મળ્યું છે. કંપનીમાં ગ્રોસ માર્જિનમાં વધારો ઇન્વેસ્ટમેન્ટ ઇનક થકી જોવા મળ્યું છે. ગત વર્ષ થી આ વર્ષમાં સારો ગ્રોથ જોવા મળ્યું છે.


શાકબાજીમાં માઇનર ઇનકમ થાય છે એમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ થકી આવે છે. અમારી કંપની માટે આ બજેટ સારો રહ્યું છે. સરકારે બજેટમાં એગ્રી કોમોડિટી પર વધારે ફોકસ રાખ્યો છે. કંપનમાં સેક્સમાં વધારો જોવા મળશે. નાણકિયા વર્ષ 2019માં 15-20%ની ગ્રોથનું અનુમાન છે.