બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં માર્જિનમાં સુધારો જોવા મળશે: વૉટર બેઝ લિમેટેડ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

વૉટર બેઝ લિમેટેડના સીઈઓ, રમાકાન્ત અકુલાનું કહેવુ છે કે આવનારા સમયમાં કંપનીના માર્કેટ શૅરમાં સુધારની આશા છે. અમારી કંપનીમાં ગત વર્ષે 2017માં માર્જિનમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાએ એન્ટી ડમ્પીંગ ડયૂટીની જાહેરાત કરી છે એનાથી ભારતીય બજારમાં કોઇ ફર પડે એવું નથી લાગી રહ્યું. ભારતમાં ઘણી ટેક્નોલોજીનો સુધારો થતો જોવા મળ્યો છે.


રમાકાન્ત અકુલાનું કહેવુ છે કે એન્ટી ડમ્પીંગ ડયૂટીમાં વધારો થયો તો કંપનીને કોઇ ફરક ન પડે. કંપનીના રેવેન્યુ 95 ટકા ફીટ થઈ આવે છે. પ્રોસેસિંગ પ્લાન્ટમાં 4000 મેટ્રીક ટન હોય છે. શ્રિમ્પ ફીડમાં 110000 મેટ્રીક ટન અને પુરા થયેલા પ્રોડક્ટમાં 407 મેટ્રીક ટન છે. કંપનીમાં 80 ટકામાં પ્રોડક્સન ક્રોપ સિઝનમાં આવે છે. નાણકિયા વર્ષ 2018માં કપેસિટી 50 ટકા થઇ છે.


રમાકાન્ત અકુલાનું કહેવુ છે કે આવનારા સમયમાં 60 ટકા સુધી વધવાનું અનુમાન છે. કંપનીના બેઝ દેશમાં ઘણા જગા પર નથી ગયા. કંપનીને નવા પ્લાન્ટ મળ્યો છે એમા કપેસિટી મેનેજ કરવાનું કામ કરશે. કંપનીના નવા પ્લાન્ટ અને પ્રોડક્સ માર્કેટમાં લાવી રહ્યા છે. આવનારા સમયમાં માર્જિનમાં સુધારો જોવા મળશે.