બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા 2 વર્ષમાં સરકારથી બધા પ્રોજેક્ટ મળી જશે: આઈટીઆઈ લિમિટેડ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:23  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીઆઈ લિમિટેડના ચેરમેન અને એમડી, આરએમ અગ્રવાલનું કહેવુ છે કે કંપનીનાં એબિટડા માર્જિન 10.30 ટકા પર રહ્યા છે. આઈટીઆઈ લિમિટેડે ઇલેકટ્રોનિક્સ ઉત્પાદનો માટે એણઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ઇલેકટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન મેન્યુફેક્ચર ઇકોસિસ્ટમ માટે હસ્તાક્ષર કર્યા છે. ક્વાર્ટર 3 માં એબિટડા ક્વાર્ટર 2 કરતા સારા આવશે અને માર્જિનમાં સુધારો થશે. કંપનીની કુલ ઓર્ડર બુક રૂપિયા 7300 કરોડની છે. આવનારા 2 વર્ષમાં સરકારથી બધા પ્રોજેક્ટ મળી જશે. આવનારા 2 વર્ષમાં CAPEX દ્વારા રૂપિયા 1500 કરોડ મળવાની આશા છે.