બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 2020માં માર્જિનમાં વધારો: વેલસ્પન ઈન્ડિયા

ના રોજ પ્રકાશિત Wed, 29, 2019 પર 13:35  |  સ્ત્રોત : CNBC-Bajar

વેલસ્પન ઈન્ડિયાના સીએફઓ, અલતાફ જિવાનીનું કહેવુ છે કે નાણાકિય વર્ષ 2019માં 7.8 ટકાનો રેનેવ્યુ ગ્રોથ થયો છે. માર્કેટમાં પ્રાઇઝ વધવાથી અમારા કંપનીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નાણાકિય વર્ષ 2020 માં સારા માર્જિનની આશા છે. કોર સેક્ટરમાં 287 કરોડ રૂપિયાનું બિઝનેસમાં દબાણ જોવા મળી શકે છે. કંપનીમાં નવું વેપાર ફ્લોરિંગનું ચાલુ કર્યું છે. રિટેલ બિઝનેસમાં ક્વાર્ટરમાં બ્રાન્ડેડ પ્રોડક્ટમાં 46 ટકાનો વધારો થયો છે. કંપનીના કેમપિન્ગમાં સારા ગ્રોહકોનો વધારો જોવા મળ્યો છે. નાણાકિય વર્ષ 2019-20 માં ડબલ ડિજીટનો ગ્રોથ આવી શકે છે.