બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં કેપિટલ વધારવાની યોજના: શ્રેય ઇન્ફ્રા

ના રોજ પ્રકાશિત Wed, 11, 2018 પર 13:53  |  સ્ત્રોત : CNBC-Bajar

શ્રેય ઇન્ફ્રાના વાઇસ ચેરમેન સુનિલ કનોરિયાનું કહેવુ છે કે કંપનીમાં શ્રેય ઈક્વિપમેન્ટ ફાઇનાન્સ આઈપીઓ લઅને આવશે. કંપનીની અભિજીત એમએડીસી માટે બોલી નકારવામાં આવી છે. કંપનીમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. આવનારા સમયમાં પમ ગ્રોથ યથાવત જવા માળી શકે છે. કંપનીમાં આઈપીઓની રાહ જોઇ રહ્યા છે આઈપીઓ આવવાથી કેપિટલ વધારવાની યાજના છે. કંપનીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો.