બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈન્ડિગોના સ્ટોકમાં દબાણ બાદ રીકવરી જોવા મળી

ના રોજ પ્રકાશિત Tue, 06, 2019 પર 16:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે ઈન્ટરગ્લોબ એવિએશનના સ્ટૉકમાં દબાણ બાદ રિકવરી જોવા મળી હતી. કંપનીના પ્રમોટર રાકેશ ગંગવાલની ચિઠ્ઠી SEBI, MCA, BSE & NSEને મોકલવામાં આવી છે. નવી RPT પોલીસી માનવા માટે તેઓ તૈયાર છે.