બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈન્ફોસીસનો સ્ટૉક પણ ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટી સેક્ટરમાં આજે ઈન્ફોસીસનો સ્ટૉક પણ ફોક્સમાં રહ્યો હતો. ઈન્ફોસીસે ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ યુરોપ સાથે કરાર કર્યો છે. કંપનીએ ડિજીટલ સેવા આપવા માટે આ કરાર કર્યો છે.