બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈઓન ઈલેક્ટ્રિના સ્ટોકમાં જબરદસ્ત તેજી

ઇઓન ઇલેક્ટ્રિકના સ્ટૉકમાં આજે તેજી જોવા મળી. કંપનીને રાજસ્થાનમાં એલાઇટ લગાવવા માટે રૂપિયા 40 કરોડનો ઓર્ડર મળ્યો છે.
ના રોજ પ્રકાશિત Tue, 16, 2016 પર 17:14  |  સ્ત્રોત : Moneycontrol.com

ઇઓન ઇલેક્ટ્રિકના સ્ટૉકમાં આજે તેજી જોવા મળી. કંપનીને રાજસ્થાનમાં એલાઇટ લગાવવા માટે રૂપિયા 40 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપની દ્રારા જોધપુર, અલિગઠ અને વારાણસીમાં એલઈડી લાઇટ્સ લગાવ્યા બાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં 1 લાખ એલઈડી લાઇટ લગાવવામાં આવશે. આ ઓર્ડર રાજસ્થાન સરકાર દ્રારા ઉર્જા બચાવવાના અભિયાન હેઠળ આપવામાં આવ્યો છે.