બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈઆરબી ઇન્ફ્રામાં જોરદાર ઘટાડો, શું છે કારણ!

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈઆરબી ઇન્ફ્રા માટે નેગેટિવ સમાચાર આવ્યા છે. કંપની પર સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કંપની પર સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પુણે સેશન્સ કોર્ટમાં ગેરકાયદેસર જમીન ખરીદીની ડીલ માટે ચાર્જશીટ છે. સરકારી જમીનની ડીલમાં ગરબડીનો આક્ષેપ છે. જાન્યુઆરી 2015માં સીબીઆઈએ કરી હતી તપાસ છે. એચએસબીસીએ ડાઉનગ્રેડ કર્યું, લક્ષ્યાંક રૂપિયા 331થી ઘટાડી રૂપિયા 200 છે.