બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈટીસી અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીસી અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આઈટીસી આવનાર 1 મહિનામાં આર્શીવાદ બાસમતી ચોખા લોન્ચ કરી શકે છે. તો આઈટીસી સનફીસ્ટ મિલ્કશેક પણ લોન્ચ કરી શકે છે. આ સાથે જ કંપની જલ્દીથી દેશમાં ફ્રોઝન સ્નેકસ પણ વેચશે.