બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈટીસીએ પ્રોડક્ટ્સના ભાવ વધ્યા

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીસીએ આજે પોતાની અનેક પ્રોડક્ટના ભાવ વધારી દીધા છે. કંપનીએ આર્શીવાદ આટા, સનફીસ્ટ બિસ્કીટના ભાવ વધાર્યા છે. કંપનીએ સનફીસ્ટ બીસ્કીટના ભાવ 13 ટકા સુધી વધાર્યા છે. જયારે આર્શીવાદ આટાના 1.8 ટકા ભાવ વધાર્યા છે.