બજાર » સમાચાર » કંપની સમાચાર

જે કુમાર ઇન્ફ્રાને સરકાર તરફથી પત્ર મળ્યો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 16:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જે કુમાર ઇન્ફ્રાના સ્ટૉકમાં તેજી જોવા મળી. સમાચાર છે કે કંપનીને સરકાર તરફથી પત્ર મળ્યો જેમાં લખાયું છે કે શેલ કંપનીઓની યાદીમાંથી કંપનીનું નામ બહાર થયું છે.