બજાર » સમાચાર » કંપની સમાચાર

Jioનું ધમાકો: 399 રૂપિયાથી શરૂ થતાં 5 સસ્તા Postpaid પ્લાન લૉન્ચ, બમ્પર ડેટા સાથે મળી રહી આ સર્વિસ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2020 પર 18:34  |  સ્ત્રોત : Moneycontrol.com

Reliance jioના આગમન પછી, ટેલિકોમ કંપનીઓમાં તેમના યૂઝર્સ લાલચ માટે મોટી પ્રતિયોગિતા ચાલી રહી છે. Reliance Jio, Airtel અને Vodafone ideaએ બધી કંપનીઓ તમના યૂઝર્સ માટે નવા પ્લાન્સ અને ઑફર રજૂ કરી રહી છે, પરંતુ આમાંની મોટાભાગની ઑફર્સ પ્રીપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ થાય છે. આ દરમિયાન Reliance Jio પોસ્ટપેડ ગ્રાહકો માટે એક મહાન પ્લાન લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Jio ભારતમાં postpaid યુઝર્સ માટે JioPostpaid Plus પ્લાનને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.


Jioના આ પ્લાન્સમાં Netflix, Amazon Prime and Disney+ Hotstar, Family plan અને Data Rollover, free international Roaming, સિમનું ફ્રી હોમ ડિલિવરી અને એક્ટિવેશન અને વિના કોઇ ડાઉનટાઇમના તેના હાલનાં Jio નંબરને પોસ્ટપેડ નંબર પર સ્વિચ કરવા જેવી ઓફર્સ શામેલ છે. jio એ 399 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયા વાળા પાંચ નવા પોસ્ટ પેઇડ પ્લાન રજૂ કર્યા છે.


JioPostpaid Plus હેઠળ, fetures Plusમાં યૂઝર્સ 250 રૂપિયા દર કનેક્શનના બિસાબથી પૂરા પરિવારના માટે Family plan પસંદ કરી શકે છે. 500 GB સુધી data rolloverની સુવિધા પણ છે. ભારત અને વિદેશમાં પણ Wi-Fi કૉલિંગની ઓફર કરવામાં આવી રહી છે. ત્યારે international Plusના હેઠળ વિદેશ મુસાફરી કરતા ભારતીય મુસાફરોને ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી મળશે. અમેરિકા અને uaeમાં ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગના દરમિયાન 1 રૂપિયામાં બારતમાં કૉલ અને 50 પૈસા પ્રતિ મિનિટના દરથી ઇન્ટરનેશનલ કૉલિંગ (ISD) ઑફર કરી રહ્યા છે.


399 રૂપિયા વાળા Jio plan


પોસ્ટપેઇડ યુઝર્સને 399 રૂપિયાના પ્લાનમાં દર મહિને 75GB હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળશે. આ સાથે અનલિમિટેડ કૉલિંગ અને SMS સુવિધા પણ આપવામાં આવી રહી છે. ગ્રાહકોને Netflix, Amazon Prime and Disney+ Hotstarથી VIP સબ્સ્ક્રિપ્શન્સ પણ મળશે. 200 GB સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે.


599 રૂપિયા વાળા Jio plan


Jioના 599 પ્લાનમાં 100GB ડેટા મળશે. આ સાથે અનલિમિટેડ વૉઇસ અને SMSની સુવિધા પણ છે. ડેટા રોલઓવર સુવિધા 200GB છે. આ Family Planની સાથે કંપની 1 વધારાના સીમ કાર્ડ પણ ઑફર કરી રહી છે.