બજાર » સમાચાર » કંપની સમાચાર

Jio નો પોસ્ટપેડ પ્લસ પ્લાન લોન્ચ, Netflix, Amazon Prime મળશે ફ્રી

ના રોજ પ્રકાશિત Tue, 22, 2020 પર 18:13  |  સ્ત્રોત : CNBC-Bajar

જિઓએ પોતાનો નવો પોસ્ટપેડ પ્લાન લૉન્ચ કરી દીધું છે, જેમાં Netflix, Amazon Prime જેવા OTT પ્લેટફોર્મ્સ ફ્રી મળશે. આ OTT વાળા Jio પોસ્ટપેડ પ્લાન છે. કંપનીએ Jio Postpaid plus plan લૉન્ચ કર્યું છે. આ પ્લાનમાં Netflix, Amazon Prime, Disney+ અને Hotstar ફ્રી મળશે. આ પ્લૉનમાં ફેમિલી પ્લાન, ડેટા રોલઓવરની સુવિધા મળશે.


આ jio Postpaid Plus Plan 399 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. એમાં 399 રૂપિયાથી લઈને 1499 રૂપિયા સુધીનું પ્લાન ઉપલબ્ધ છે. એમાં દેશની પહેલી In Flight Services મળશે.