બજાર » સમાચાર » કંપની સમાચાર

એમ એન્ડ એમ સબસીડયરીનું જાપાની કંપની સાથે જેવી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે એમ એન્ડ એમમાં સારી તેજી જોવા મળી હતી. એમ એન્ડ એમએ જાપાનની કંપની Sumitomo Corp સાથે જોઈન્ટ વેન્ચર કર્યુ છે. એમ એન્ડ એમએ Sumitomo Corp સાથે પાકની સુરક્ષા માટે કરાર કર્યો છે. એમ એન્ડ એમની સબસીડયરી કંપની મહિન્દ્રા એગ્રિએ આ કરાર કર્યો છે.