બજાર » સમાચાર » કંપની સમાચાર

કેએનઆર કંસ્ટ્રકશનના શેરમાં આજે જોરદાર તેજી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

કેએનઆર કંસ્ટ્રકશનના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીને બેન્ક તરફથી એક પ્રોજેક્ટ માટે રૂપિયા 1234 કરોડના દેવાં માટે મંજૂરી મળી ગઈ છે. જેના બાદ શેરમાં આજે ખરીદી જોવા મળી હતી.