બજાર » સમાચાર » કંપની સમાચાર

એલ એન્ડ ટી ટેકનો સ્ટૉક ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે એલ એન્ડ ટી ટેકનો સ્ટૉક ફોક્સમાં રહ્યો હતો. એલ એન્ડ ટી ટેક આજે અને કાલે 2 લાખ સુધી શેર્સ વેચશે. એલ એન્ડ ટી ટેકે ઓએફએસ મારફતે આ શેર્સ વેચશે. જેના માટે ફ્લોર પ્રાઇસ રૂપિયા 1650 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.