બજાર » સમાચાર » કંપની સમાચાર

એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવામાં થયુ મોડુ: જે કે પેપર

ના રોજ પ્રકાશિત Wed, 05, 2018 પર 14:33  |  સ્ત્રોત : CNBC-Bajar

જે કે પેપરના પ્રેસિડેન્ટ એ.એસ.મહેતાનું કહેવુ છે કે ફોટો કોપીમાં ઉપયોગ થતા પેપર પર લાગશે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી છે. સસ્તા પેપરની આયાત રોકવા માટે પગલું લેવાશે. નાણાં મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન છે. 3 વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાવવામાં આવી છે. ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને સિંગાપોરથી ઈમ્પોર્ટ થતાં પેપર ડ્યૂટી લાગશે. વિવિધ કંપનીઓએ કરી હતી એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની માંગ છે.