બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિયા વર્ષ 20 માં લોન ગ્રોથ 20% વધવાની આશા: પીટીસી ઈન્ડિયા

ના રોજ પ્રકાશિત Mon, 30, 2019 પર 13:19  |  સ્ત્રોત : CNBC-Bajar

પીટીસી ઈન્ડિયા ફાઇનાન્સના સીએમસી, દિપક અમિતાભનું કહેવું છે કે નેટ એનપીએ 4 ટકાથી વધુ છે. માર્ચ 2019 સુધીમાં ગ્રોસ એનપીએ 6.7 ટકા પર હતો. કોસ્ટ ઓફ ફંડ 9.13 ટકા પર હતો. કોસ્ટ ઓફ ફંડ પૂર્ણ થઈ ગઈ છે. લેન્ડિગ રેટની રિ-પ્રાઈઝિંગના કારણે ક્વાર્ટર 1 ના યિલ્ડમાં વધારો થયો છે. નાણાકિયા વર્ષ 2020 માં લોન ગ્રોથ 20 ટકા વધવાની આશા છે.