બજાર » સમાચાર » કંપની સમાચાર

એમએન્ડએમએ દરેક મોડેલના ભાવમાં વધારો કર્યો

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

એમએન્ડએમએ દરેક મોડેલના ભાવમાં રૂપિયા 36,000 પ્રતિ યુનિટનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 1 જુલાઈથી અમલી બનશે. એમએન્ડએમના પ્રત્યેક પેસેન્જર વ્હીકલમાં AIS 145 Safety Norms અમલમાં મૂકવાના કારણે ભાવ વધારો કરવામાં આવ્યો છે.