બજાર » સમાચાર » કંપની સમાચાર

મહારાષ્ટ્રની મંડીઓમાં શાકભાજીની આવક ઘટી

ના રોજ પ્રકાશિત Tue, 12, 2016 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્ર સરકારે એપીએેમસીના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેથી ખેડૂતોને વધુ ફાયદો મળી શકે. પરંતુ આ નિયમના વિરોદમાં વેપારીઓ અને કમિશન એજન્ટએ હડતાળની જાહેરાત કરી છે. તેવામાં મહારાષ્ટ્રની મંડીઓમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. અને તેના ભાવ વધી ગયાં છે. કેટલાક શાકભાજીમાં તો 2 ગણો વધારો થયો છે. 8 જુલાઈએ કોબીઝ 40 રુપિયે કિલો વેચાઈ રહી હતી તે હવે 80 રુપિયે કિલો થઈ ગઈ છે. તો ભીંડાની કિંમત 50 થી વધીને 180 રુપિયા કિલો અને મરચાંની કિંમત 120 રુપિયાથી વધીને 200 રુપિયા કિલો થઈ ગઈ છે.