બજાર » સમાચાર » કંપની સમાચાર

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બંધ રાખશે ઉત્પાદન

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જાહેરાત કરી કે કંપની નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિકમાં 8-14 દિવસ સુધી ઉત્પાદન બંધ રાખશે. કંપનીએ સ્પષ્ટતા કરી કે ઉત્પાદન ન કરવાથી વ્હીકલની ઉપલબ્ધિ પર કોઇ અસર નહીં પડે.