બજાર » સમાચાર » કંપની સમાચાર

મારુતિના શેર્સમાં મોટો ઘટાડો

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે મારુતિના શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોવા જઈએ તો મેનેજમેન્ટ ડિમાન્ડ આઉટલુકને લઈને ચિંતિત છે.


અમારી સહયોગી ચેનલ સીએનબીસી ટીવા 18 સાથની એક્સલુઝિવ વાતચીતમાં મારુતિના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યું કે નાણાકિય વર્ષ 2020 માટે ડિમાન્ડ ટ્રેન્ડ અનિશ્વિત છે અને વર્તમાન નાણાંકીય વર્ષમાં ડબલ ડિજીટ ગ્રોથ મેળવવો પડકારજનક છે.