બજાર » સમાચાર » કંપની સમાચાર

માર્જિનમાં સુધારો જોવા મળશે: યુફ્લેક્સ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

યુફ્લેક્સના ગ્લોબલ સીએપઓ, રાજેશ ભાટિયાનું કહેવુ છે કે આ ક્વાર્ટરમાં ઇન્સપેક્શનનાં કારણે માર્જિનમાં હલ્કું દબાણ જોવા મળ્યું છે. આ ક્વાર્ટરમાં 18 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. ફાર્મા પેકેજીંગ માટે યુએસમાં બિઝનેસ વધવાની આશા છે. આ ક્વાર્ટરમાં કંપનીની 170 કરોડની રિપેમેન્ટ થઇ છે. આ ક્વાર્ટરમાં દબણા જોવા મળ્યો છે.કંપનીના વોલ્યુમમાં ઘણો સુધારો જોવા મળી શકતે.


રાજેશ ભાટિયાનું કહેવુ છે કે આ ક્વાર્ટકમાં ડિમાન્ડમાં ઘટાડો થયો છે. કંપનીમાં 15 ટકાનો માર્જિનનું અનુમાન છે. આવનારા સમયમાં પ્રોફીટ અને માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. આ ક્વાર્ટરમાં કંપનીનું પરફોમન્સ સારૂ રહ્યું છે. ક્વાર્ટર 4 માં કંપનીમાં 125-130 મિલ્યન ટન પ્રોડક્શન કરવાની આશા છે. કંપનીમાં ગ્રાહકોની સંખ્યા પણ વધી રહી છે. કંપનીમાં સારી ગ્રોથ પર ફોકસ કરી રહ્યા છે.