બજાર » સમાચાર » કંપની સમાચાર

મારૂતિ સુઝુકીએ ગાડીઓના ભાવ વધાર્યા

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

નવા વર્ષમાં મારૂતિ સુઝુકીએ કારોના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. મારૂતિએ પોતાના બધા મૉડલ્સના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના અલગ-અલદ મૉડલો પર 1700 રૂપિયાથી 17000 રૂપિયા સુધી ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. ગાડીઓના વધારેલા ભાવ કાલથી લાગૂ થઈ ગયા છે.