બજાર » સમાચાર » કંપની સમાચાર

માર્ચમાં એમએન્ડએમનું વેચાણ 88% ઘટ્યુ

ના રોજ પ્રકાશિત Wed, 01, 2020 પર 16:15  |  સ્ત્રોત : Moneycontrol.com

માર્ચ 2020 માં એમએન્ડએમનું વેચાણ 7401 યૂનિટ રહ્યુ છે જ્યારે નોમુરાનું અનુમાન હતુ કે માર્ચમાં એમએન્ડએમનું વેચાણ 27700 યુનિટ રહેશે. માર્ચ 2020 માં એમએન્ડએમનું વેચાણ 88 ટકા ઘટીને 7401 યૂનિટ રહ્યુ છે. જ્યારે માર્ચ 2019 માં કંપનીનું વેચાણ 62952 યૂનિટ રહ્યુ હતુ.

માર્ચ 2020 માં એમએન્ડએમનું કુલ ઘરેલુ વેચાણ 90 ટકા ઘટીને 6130 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીનું કુલ ઘરેલુ વેચાણ 59012 યૂનિટ રહ્યુ હતુ. માર્ચ 2020 માં એમએન્ડએમના એક્સપોર્ટ 68 ટકા ઘટીને 1271 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ એક્સપોર્ટ 3940 યૂનિટ રહ્યો હતો.

માર્ચ 2020 માં એમએન્ડએમના પેંસેજર વ્હીકલ વેચાણ 88 ટકા ઘટીને 3384 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ પેસેંજર વ્હીકલ વેચાણ 27646 યૂનિટ રહ્યુ હતુ. માર્ચ 2020 માં એમએન્ડએમના યુટીલિટી વ્હીકલ વેચાણ 88 ટકા ઘટીને 3111 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ યુટીલીટી વ્હીકલ વેચાણ 25801 યૂનિટ રહ્યુ હતુ.

માર્ચ 2020 માં એમએન્ડએમના કૉમર્શિયલ વ્હીકલ વેચાણ 90 ટકા ઘટીને 2325 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ કૉમર્શિયલ વ્હીકલ વેચાણ 24423 યૂનિટ રહ્યુ હતુ. માર્ચ 2020 માં એમએન્ડએમના એમએન્ડએચસીવી વેચાણ 100 ટકા ઘટીને 4 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ એમએન્ડએચસીવી વેચાણ 917 યૂનિટ રહ્યુ હતુ.

માર્ચ 2020 માં એમએન્ડએમના 3-wheeler વેચાણ 94 ટકા ઘટીને 421 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ 3-wheeler વેચાણ 6943 યૂનિટ રહ્યુ હતુ. માર્ચ 2020 માં એમએન્ડએમના એલસીવી વેચાણ 90 ટકા ઘટીને 2321 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના એલસીવી વેચાણ 23506 યૂનિટ રહ્યુ હતુ.