બજાર » સમાચાર » કંપની સમાચાર

મૂડીઝએ આઉટલૂક પણ કર્યું રિવાઈઝ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે મૂડીઝ દ્વારા ભારતનું રેટિંગ યથાવત રાખ્યું છે અને આઉટલૂક પણ રિવાઈઝ કર્યુ છે. આ સમયે મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસના જેને ફેન્ગે નેટવર્ક સાથે વાત કરતાં કહ્યું કે, કેટલાક માળખીય પરિબળોના સ્લોડાઉનને કારણે ગ્રોથ લાંબા સમય સુધી લંબાઈ શકે છે.

બંન્ને માળખીય અને સિકલીકર પરિબળો વિકાસમાં બાધા રૂપ છે. કેટલાક માળખીય પરિબળોના ગ્રોથ સ્લોડાઉનને લાંબા સમય સુધી જાળવી રાખે. સરકારે લીધેલા પગલાઓને અનુમાનમાં સમાવી લીધા છે. આવતા વર્ષનું જીડીપી અનુમાન 6.6% રાખ્યું છે.