બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં પ્રોફીટમાં વધારાની આશા: દિલીપ બિલ્ડકોન

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલીપ બિલ્ડકોનના સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ હેડ, રોહન સૂર્યવંશીનું કહેવુ છે કે આંધ્રપદેશમાં રોડ પ્રોજેક્ટમાટે નાણાં ભેગા કર્યા છે. રૂપિયા 201 કરોડના રોડ પ્રોજેક્ટ માટે પૈસા ભેગા કર્યા છે. 3 વર્ષમાં પૂર્ણ થશે આનંદાપુરમ-અન્નાકપાલી પ્રોજેક્ટ છે. કંપનીની સબ્સિડિયરીએ ફાઈનાન્સિયલ ક્લોઝર પૂર્ણ કર્યો છે. કંપનીની સબ્સિડયરીએ ફાઇનાન્સિયલ ક્લોઝર પૂર્ણ કર્યો છે.


રોહન સૂર્યવંશીનું કહેવુ છે કે કંપની પર ક્રિસલે એનસીડીએસ માટે ડાઉનગ્રેડ રેટિંગ આપ્યું છે. ક્રિસલે રેડિગ A+/ સ્ટેબલથી ઘટીને A/ સ્ટેબર કર્યું છે. આંધ્ર પ્રદેશમાં રોડ પ્રોજેક્ટ માટે નાણાં ભેગા કર્યા છે. રેટિંગ ડઉનગ્રેડ થવાની અસર બિઝનેસ પર વધારે નહી જોવા મળે. કંપનીના કામમાં તેજી ઝોવા મળી રહી છે. કંપનીમાં ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે.