બજાર » સમાચાર » કંપની સમાચાર

એવરેડી ઇન્ડસ્ટ્રીઝમાં 15%થી વધુની તેજી

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

એવરેડી ઇન્ડસ્ટ્રીઝમાં આજે 15 ટકાથી વધુની તેજી જોવા મળી છે. સમાચાર છે કે પ્રમોટર બી એમ ખૈતાન કંપનીને વેચવાનું વિચારી રહ્યા છે. હાલ કંપનીમાં પ્રમોટર બી એમ ખૈતાનનો હિસ્સો 44.3 ટકા છે.


સમાચાર પ્રમાણે ખૈતાન બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ દેવું ઘટાડવા માટે કરવા જઇ રહ્યા છે. સૂત્રોના પ્રમાણે 1650 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ સામે પ્રમોટરે ત્રણથી ચાર હજાર કરોડની માગ કરી છે.