બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં સારા ગ્રોથની આશા: ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 14:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશનના એમડી સતપાલ અરોરાનું કહેવુ છે કે આ ક્વાર્ટરમાં પર્ફોમન્સ સારી રહી છે. રૂપિયા 700 કરોડની નવી લોનનો વક્ષ્યાંક હતો, અત્યાર સુધીમાં રૂપિયા 500 કરોડ આપી દીધી છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 2.9% પર રહ્યા છે, ખર્ચા નિયંત્રણથી પોઝિટિવ અસર જોવા મળી રહી છે. અમારા એનપીએમાં સુધારો જોવા મળ્યો છે.


સતપાલ અરોરાનું કહેવુ છે કે રિકવરી સુધરતાં ગ્રોસ એનપીએ આવનારા સમયમાં ઘટશે. વર્ષ દર વર્ષ 40%નું પ્રોફીટ વધ્યું છે. અસેટ ક્વાસિટીમાં 5.30% નું વધારો થયો છે. કંપનીનું 700 કરોડ રૂપિયાનું પ્રોફીટ મેળવાનું કંપનીએ એ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. કંપનીમાં 600 કરોડ રૂપિયાની આઉટસ્ટેન્ડિંગ છે. કંપનીમાં 30% નું ગ્રોથની આશા છે. આવનારા સમયમાં સારો ગ્રોથનું એનુમાન છે.