બજાર » સમાચાર » કંપની સમાચાર

એનબીએફસીની સમસ્યા સકાસવાની જરૂરત

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈના સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ એનબીએફસીની સમસ્યા કંપની સ્તરે છે કે પછી માર્કટ સ્તરે છે તે ચકાસવાની જરૂરત છે. એનબીએફસી કંપનીઓ તેની સમસ્યા જાતે નિવારી શકે છે કે નહિ તે ચકાસવાની જરૂરત છે.


આ સાથે જ આરબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે, એનબીએફસી કંપનીની સમસ્યાની સિસ્ટમ પર પડી શકે કે નહિ તે તપાસ કરવું જરૂરી છે. અને લિક્વીડીટીની કોઈ સમસ્યા નથી પણ બેન્કો જ FALLCR હેઠળ ઋણ લેતી નથી